Husqvarna 120 Manual De Instrucciones página 229

Ocultar thumbs Ver también para 120:
Tabla de contenido

Publicidad

Idiomas disponibles
  • ES

Idiomas disponibles

  • ESPAÑOL, página 308
લૉગ જમીન પર પડે લ ો હો્ય. ત્યાં ચે ન નયા જામ થઈ જવયાનયુ ં અથવયા
ઓબ્જેકટ અલગ થઈ જવયાનયુ ં થોડ યુ ં જોખમ છે . જો કે ત્યાં એક એ પણ
જોખમ છે કે જ્યારે તમે કયાપવયાનયુ ં સમયાપત કરો ત્યાં ચે ન જમીનને સપશ્વ
કરશે . (57)
ઉપરથી સમગ્ લૉગને કયાપો. તમે જેવયુ ં જ કયાપવયાનયુ ં સમયાપત કરો ત્યારે
ચે ન ને જમીનથી અડતી અટકયાવો. પ ૂણ્વ થ્ોટલ જાળવો પરં ્ યુ શયુ ં થઈ
શકે છે તે મયાટે તૈ ્ યાર રહો. (58)
જો તે શક્ય હો્ તો (શયુ ં તમે લૉગને ફે ર વી શકો છો?) લૉગને 2/3
કયાપ્યાં પછી બં ધ કરો.
લૉગને ફે ર વો અને બીજી બયાજ યુ એ થી કયાપવયાનયુ ં પ ૂણ્વ કરો. (59)
લૉગ એક છે ડ ે થ ી ટે ક વે લ ો હો્ય. તે ન યા અલગ થઈ જવયાનયુ ં જોખમ વધયુ
હો્ છે . (52)
નીચે થ ી કયાપવયાનયુ ં શરૂ કરો (લગભગ 1/3 સયુ ધ ી કયાપો).
ઉપરથી કયાપવયાનયુ ં પ ૂણ્વ કરો જેથી કરીને બં ન ે કયાપ ભે ગ યા થઈ જા્. (60)
લૉગ ્બં ન ે છે ડ ે થ ી ટે ક વે લ ો હો્ય. ચે ન જામ થઈ જવયાનયુ ં જોખમ વધયુ
હો્ છે . (53)
ઉપરથી કયાપવયાનયુ ં શરૂ કરો (લગભગ 1/3 સયુ ધ ી કયાપો).
નીચે થ ી કયાપવયાનયુ ં પ ૂણ્વ કરો જેથી કરીને બં ન ે કયાપ ભે ગ યા થઈ જા્. (61)
વ ૃક્ને ધરાશા્યી કરવાની તકનીક
મહતવપ ૂણ્વ ! વ ૃક્ને પયાડવયામયાં પયુ ષ કળ અનયુ ભ વની જરૂર પડે
છે . ચે ન સૉનયા લબનઅનયુ ભ વી વપરયાશકતયા્વ ઓ એ વ ૃક્ો પયાડવયા
જોઈએ નહીં. તમે જેનયા વવશે અચોક્સ હોવ તે વ યા કોઈપણ
કયા્્વ ન ો પ્્યાસ કરશો નહીં!
સ યુ ર રક્ત અંતર
પયાડવયાનયુ ં હો્ તે વ ૃક્ અને નજીક કયા્્વ કરનયાર અન્ કોઈપણ વ્કકત
વચચે ન યુ ં સયુ ર લક્ત અંતર, વ ૃક્ની લં બ યાઈથી ઓછયામયાં ઓછં 2 1/2 હો્
છે . ખયાતરી કરો કે પયાડતયાં પહે લ યાં અથવયા તે દરવમ્યાન આ "જોખમી
ઝોન" મયાં ન હો્. (62)
પાડવાની રદશા
મયુ ખ ્ ઉદ્ે શ વ ૃક્ની એવી કસથવતમયાં પયાડવયાનો છે જ્યાં તે ન ે તમે ઉ્ઠયાવી
શકો અને બને તે ટ લી સરળતયાથી લૉગને રિોસમયાં કયાપી શકો. તમે તે ન ે
તે સથયાન પર પયાડવયા મયાં ગ ો છો કે જ્યાં તમે તે ન ે ઊભયુ ં કરી શકો અને
સયુ ર લક્ત પણે ખસે ડ ી શકો.
એકવયાર તમે નક્ી કરી લો કે તમયારે વ ૃક્ને કઈ રીતે પયાડવયુ ં છે , તો
પછી તે ક યુ દ રતી રીતે ક્યયાં પડશે તે તમે ધયારી લો એ આવશ્ક છે .
કે ટ લયાક પરરબળો આનયા પર અસર કરે છે :
વ ૃક્ની દ યુ બ્વ ળ તયા
વળયાં ક
હવયાની રદશયા
શયાખયાઓની ગો્ઠવણ
બરફનો ભયાર
વ ૃક્ સયુ ધ ી પહોંચવયામયાં વચચે આવતયા અંતરયા્ો: ઉદયાહરણ તરીકે ,
અન્ વ ૃક્ો, પયાવર લયાઇનસ, રસતયાઓ અને ભવનો.
થડમયાં કોઈપણ નયુ ક સયાન અથવયા કોહવયાણનયા લચહ્નો મયાટે જ યુ ઓ , આ
તમે ધયારો તે પહે લ યાં તે ન ે તોડશે અને પડવયાનયુ ં શરૂ થઈ જા્ તે વ ી
સં ભ યાવનયાને વધયારે છે .
તમને લયાગી શકે છે કે વ ૃક્ને તે ન ી ક યુ દ રતી રદશયામયાં પડવયા દે વ યા મયાટે
દબયાણ કરીએ કયારણ કે તમે પ્થમ ઇચછતયા હો તે રદશયામયાં તે ન ે પયાડવયુ ં
અશક્ય અથવયા જોખમકયારક હો્ છે .
બીજ યુ ં ખ ૂબ મહતવપ ૂણ્વ પરરબળ, જે વ ૃક્નયાં પડવયાની રદશયા પર અસર
કર્યુ ં નથી પરં ્ યુ તમયારી સયુ ર ક્યા પર અસર કરે છે , તે છે ખયાતરી કરવી
કામની તકનીકો
કે વ ૃક્મયાં નયુ ક સયાનીવયાળી અથવયા મ ૃત શયાખયાઓ તો નથી જે ્ ૂટી શકે
અને પયાડવયા દરવમ્યાન તમને રહટ કરી શકે .
ટયાળવયા મયાટે ન ી એક મયુ ખ ્ વયાત છે એક વ ૃક્નયુ ં બીજા વ ૃક્ પર પડવયુ ં .
ધરયાશયા્ી થ્ે લ યા વ ૃક્ને દ ૂ ર કરવયુ ં ખ ૂબ જોખમકયારક હો્ છે અને તે મ યાં
ભયારે અકસમયાતનયુ ં જોખમ હો્ છે . ખરયાબ રીતે પડી ગ્ે લ યા વ ૃક્ને
મયુ ક ત કરવયુ ં એ મથયાળયા હે ્ઠ ળની સ ૂચનયાઓ જ યુ ઓ . (63)
મહતવપ ૂણ્વ ! ગં ભ ીર ફે લ લં ગ ઓપરે શ નસ દરવમ્યાન, જ્યારે સૉ કરવયુ ં
પ ૂણ્વ થઈ જા્ ત્યારે તયાતકયાલલક રીતે હીઅરરં ગ પ્ોટે ક ટસ્વ ઉ્ઠયાવવયા
જોઈએ જેથી કરીને ધવવનઓ અને ચે ત વણી વસ્નલસ સયાં ભ ળી
શકયા્.
થડને ્સાફ કઅરવ યુ ં તમારા રીટ્ીટને તૈ ્ય ાર કરવ યુ ં
થડને ખભયાની ઉંચયાઈ સયુ ધ ી રડલલમબ કરો. ઉપરથી નીચે ન ી તરફ કયા્્વ
કરવયુ ં અને વ ૃક્ને તમયારી અને સૉની વચચે રયાખવયુ ં વધયુ સયુ ર લક્ત હો્
છે . (64)
વ ૃક્નયાં મ ૂળથી નીચે વવકવસત થતયા હો્ તે વ યા કોઈપણને દ ૂ ર કરો અને
અંતરયા્ો મયાટે વવસતયારને તપયાસો (પથથરો, ડયાળીઓ, ખયાડયાઓ વગે ર ે )
જેથી કરીને વ ૃક્ પડવયાનયુ ં પ્યારં ભ થયા્ ત્યારે રીટ્ીટ મયાટે ન ો તમયારો
રસતો સયાફ હો્. રીટ્ીટનો તમયારો પયાથ હે ્ યુ બ ધિ ફે લ લં ગ રદશયાથી અંદયાજે
135 અંશે દ ૂ ર હોવો જોઈએ. (65)
1
જોખમી ઝોન
2
રીટ્ીટ પયાથ
3
પયાડવયાની રદશયા
ફે ર લં ગ
!
પયાડવયુ ં ત્રણ કટની મદદથી પ ૂણ્વ થયા્ છે . પ્થમ તમે એક ડયા્રે ક શનલ
કયાપ કરો છો, જેમયાં એક ટોચનો અને બીજો નીચે ન ો એક કયાપ હો્ છે ,
તે પછી તમે ફે લ લં ગ કટ વડે તે ન ે પ ૂણ્વ કરો છો. આ કયાપ ્ો્્ રીતે
મ ૂકીને તમે ફે લ લં ગ રદશયાને ખ ૂબ સચોટ રીતે વન્ં વ ત્રત કરી શકો છો.
ડા્યરે ્ શનલ કાપ
ડયા્રે ક શનલ કયાપ કરવયા મયાટે તમે ટોચનયા કયાપથી શરૂ કરો છો. સૉનયા
ફે લ લં ગ ડયા્રે ક શન લચહ્ન (1) ની મદદથી તમયારયા ધ્ે ્ નયુ ં લક્્ સયાધો,
પછી તે ભ ૂપ્દે શ મયાં આગળ વધો જ્યાં તમે વ ૃક્ને પયાડવયા મયાં ગ ો
છો (2). વ ૃક્ની જમણી બયાજ યુ એ ઊભયા રહો, સૉની પયાછળ અને પયુ લ
સટ્ોકથી કયાપો. પછી આગલો કયાપ નીચે થ ી મ ૂકો જેથી કરીને તે બરયાબર
ટોચનયાં કયાપનયાં છે ડ ે પ ૂણ્વ થયા્. (66)
ડયા્રે ક શનલ કયાપ થડનયાં 1/4 વ્યાસ સયુ ધ ી મ ૂકયાવયા જોઈએ અને
ટોચનયા કયાપ અને નીચે ન યા કયાપ વચચે ન ો ખ ૂણો 45° નો હોવો જોઈએ.
તે લયાઇન કે જ્યાં બે કયાપ ભે ગ યા થયા્ છે તે ન ે ડયા્રે ક શનલ કટ લયાઇન
કહે વ યામયાં આવે છે . આ લયાઇન એકદમ આડી હોવી જોઈએ અને પસં દ
કરે લ ફે લ લં ગ રદશયા પર (90°) નો કયાટકોણ ખ ૂણો બનયાવતી હોવી
જોઈએ. (67)
ફે ર લં ગ કાપ
ફે લ લં ગ કયાપ વ ૃક્ની વવપરીત રદશયામયાં થ ી મ ૂકવયામયાં આવે છે અને તે
એકદમ આડો હોવો આવશ્ક છે . વ ૃક્ની ડયાબી બયાજ યુ એ ઊભયા રહો અને
પયુ લ સટ્ોકથી કયાપો.
ફે લ લં ગ કયાપ, નીચે ન યા ડયા્રે ક શનલ કયાપથી લગભગ 3-5 સે મ ી (1.5-2
ઇંચ) ઉપર બનયાવો. (68)
ચે ત વણી! જ્યાં સ યુ ધ ી તમે વવશે ષ પ્રવશક્ણ લીધ યુ ં ન
હો્ય ત્યાં સ યુ ધ ી અમારી ્સલાહ છે કે તમારી ્સૉના
્બારની લં ્બ ાઈથી વધ યુ વ્યા્સવાળા મોટા વ ૃક્ોને
પાડશો નહીં!
Gujarati
229

Publicidad

Tabla de contenido
loading

Este manual también es adecuado para:

125

Tabla de contenido